વડોદરા અને પોરબંદરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની

  • 2 years ago
ગુજરાતમાં બે જગ્યાએ ફૂડપોઈઝનીંગની અસર જોવા મળી છે. જેમાં વડોદરાના પાદરામાં ફરી એકવાર ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. તેમાં રાયપુરા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ભોજન

જમ્યા પછી આશરે 200થી વધુ લોકોની તબિયત લથડી છે. જેમાં અચાનક તબિયત લથડતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે.