સુરતના પલસાણાના ગંગાધરા સિમમાં આગની ઘટના

  • 2 years ago
સુરતના પલસાણાના ગંગાધરાની સીમમાં આગ લાગતા પેપર મિલ બળીને ખાખ થઈ ગઈ હતી. બારડોલી, પલસાણા, કામરેજ સહિતની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર જવાનોએ આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે. પલસાણા પોલીસ પણ સ્થળ પર ઘટના સ્થળે પહોંચી છે. મિલમાં પેપરનો જથા હોવાથી આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરની પાચ જેટલી ટીમો કામે લાગી છે.