થરાદમા મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડ પર બની ઘટના

  • 2 years ago
બનાસકાંઠાના થરાદમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. જેમાં ગાય સાથે સુષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કરનાર વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. તેમાં થરાદમા

મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડ પર ઘટના બની હતી. જેમાં થરાદ પોલીસે વિધર્મી આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

થરાદ પોલીસે વિધર્મી આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે થરાદમાં ગાય સાથે સુષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતાં વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તેમાં થરાદના મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડનું કામ કરતી રવિ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતાં વિધર્મી યુવકે રાત્રી દરમિયાન ગાય સાથે કર્યું સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ. તેમાં કંપનીનો અન્ય માણસ વિધર્મી યુવકને જોઈ જતાં તેને અન્ય

વ્યક્તિઓને વાત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેથી થરાદ પોલીસે રાજસ્થાનના આરોપી વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Recommended