નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક અનોખી ઘટના બની

  • 2 years ago
નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક અનોખી ઘટના બની છે. જેમાં બીલીમોરાના ભાટ ગામે દરિયા કાંઠે ડોલ્ફિન મૃત હાલતમાં તણાઈ આવી છે. તેમાં 15 ફૂટ લાંબી

ડોલ્ફિન જોવા લોકોનું ટોળું ઉમટ્યું હતુ. મહાકાય ડોલ્ફિન માછલી દરિયાના પાણીમાં તણાઈ આવતા ગામજનોએ અધિકારીઓને જાણ કરી છે. તથા ગ્રામજનોએ મળીને મૃત માછલીને દરિયા

કિનારે જ દફનાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Recommended