ગીર વિસ્તારના આકાશમાં અજીબ ઘટના બની, યુએફઓ જેવું દેખાયુ

  • 2 years ago
જૂનાગઢમાં માળીયા હાટીના તાલુકાના ગીર વિસ્તારની અજીબ ઘટના સામે આવી છે. જેમાં લાડુળી, જંગર, બાબરા સહિતના ગીર વિસ્તારમાં આકાશમાં અજીબ ઘટના બની છે. તેમાં
આકાશમાં ચમકતી લાઈટોએ કુતુહુલ જગાવ્યું છે. જેમાં લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી છે.