આવતીકાલે ગણપતિ ઉત્સવનો શુભારંભ| 'ધ ગીર પ્રાઈડ ઓફ ગુજરાત'નું નિર્માણ

  • 2 years ago
આવતીકાલે ગણપતિ ઉત્સવનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે રાજ્ય્ભામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અમરેલીમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં અનેક જગ્યોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. ગાંધીનગરમાં ઇન્દ્રોડા સર્કલ પર ધ ગીરઃ પ્રાઇડ ઓફ ગુજરાતનુંરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસૂલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ને ગુજરાતના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા RILના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીની પસ્થિતિમાં કરવામાં આવ્યું છે.

Recommended