મહેસાણામાં પોલીસે ગાર્ડ ઓફ ઓનરથી ગણેશજીને આપી સલામી

  • 2 years ago
મહેસાણામાં આવેલા પૌરાણિક ગણેશ મંદિર ખાતે આજે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને ગણેશજીને સલામી આપવામાં આવી હતી.

Recommended