ગીર સોમનાથના તાલાલા જાંબુર ગામે સિંહોએ ધામા નાખ્યા

  • 2 years ago
ગીર સોમનાથના તાલાલા જાંબુર ગામે સિંહોએ ધામા નાખ્યા છે. જેમાં ગામની શેરીમાં લટાર મારતા સિંહોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તેમાં ગામ લોકોમાં ભયનો માહોલ

ફેલાયો છે. તથા જંગલમાં ખોરાકની શોધમાં સિંહો ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચઢે છે. તેવામાં રાત્રે ગામ લોકોને બહાર નિકળતા બિક લાગી રહી છે.