ગીર સોમનાથના માછીમારો માટે ઈંધણની સબસિડી ડબલ કરાઈ

  • 2 years ago
ગીર સોમનાથના માછીમારોની દિવાળી સુધરી છે. જેમાં રાજ્ય સરકારે મોટાભાગના પડતર પ્રશ્નો ઉકેલ્યા છે. તેમજ OBM એન્જિનની રૂ.12 કરોડની સબસિડી અપાઈ છે. તથા ઈંધણની

સબસિડી ડબલ કરાઈ છે. રૂ.246 કરોડના ખર્ચે ફેસ-2 બંદરની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

Recommended