ગીર સોમનાથના રોડ પર સિંહો પસાર થતા વાહન વ્યવહાર થંભ્યો, જુઓ Video

  • last year
ગીર સોમનાથના કોડીનાર જામવાળા રોડ પર છાછર ગામના રોડ પર રાત્રે સિંહોની લટાર જોવા મળી છે. તેમાં ચાર સિંહો રોડ પર લટાર મારતા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. તેમજ

રોડ પર સિંહો પસાર થતા વાહન વ્યવહાર થંભ્યો હતો. અને મુસાફરે પોતાના મોબાઇલ કેમેરામાં સિંહોના વીડિયો કેદ કર્યા હતા.

Recommended