ભાલેજ રેલવે ફાટક પાસે આ દુર્ઘટના બની

  • 2 years ago
આણંદમાં વંદે ભારત ટ્રેન નીચે મહિલા આવી જતા તેનુ મોત નિપજ્યુ છે. જેમાં આણંદના ભાલેજ રેલવે ફાટક પાસે આ દુર્ઘટના બની હતી. તેમાં ટ્રેક ક્રોસ કરતી સમયે મહિલા ટ્રેનની અડફેટે

આવી હતી. હાલ તો સમગ્ર મામલે આણંદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

Recommended