આઠ ચિત્તા નામિબિયાથી ભારત લવાશે| સુરતમાં નિર્માણધારી ઈમારતમાં દુર્ઘટના

  • 2 years ago
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તાઓને ખુલ્લા મુકશે. ઈન્ટરકોન્ટીનન્ટલ ટ્રાન્સ લોકેશન પ્રોજેક્ટ અંતર્ગત નામિબિયાથી આઠ ચિત્તાઓ ભારત લવાશે. સુરતમાં નિર્માણધારી ઈમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી. પન્દેસર વિસ્તારમાં 14માં માળેથી બે મજૂરો નીચે ભટકાતા મોત થયા હતા.

Recommended