ઉત્તર પ્રદેશમાં બાળકના અપહરણની ઘટના કેમેરામાં કેદ થઈ જુઓ તેનો વીડિયો

  • 2 years ago
ઉત્તર પ્રદેશમાં મથુરા રેલવે સ્ટેશનથી ચોરવામાં આવેલ બાળક કોર્પોરેટરના ઘરેથી મળી આવ્યું છે. રવિવારે મોડી રાત્રે મથુરા SOG અને પોલીસની ટીમે દરોડા પાડીને બાળકનો કબજો મેળવ્યો હતો. જે બાદ કોર્પોરેટર અને તેના પતિની પોલીસે અટકાયત કરી હતી.