ગિરનાર ઉપર વહેલી સવારથી વરસાદ ખાબક્યો જુઓ મસ્ત મજાનો વીડિયો

  • 2 years ago
જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. તેમજ ગિરનાર ઉપર વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. તથા અંબાજી મંદિર વાદળોથી ઘેરાયું છે. તેમજ યાત્રિકોએ વરસાદી વાતાવરણમાં યાત્રા શરૂ રાખી છે.