ભયાનક ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં 130થી વધુ લોકોના મોત, રાહત અને બચાવ કાર્ય માટે સુરક્ષા દળો પણ ઘટના સ્થળે

  • 2 years ago
અફઘાનિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપની તીવ્રતા 6.1ની તીવ્રતા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપના કારણે 130 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે સુરક્ષા દળો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. લોકોને બચાવવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.

Recommended