જામનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

  • last year
જામનગરના ન્યાયાલયમાં આગ લાગતા અફડા-તફડીનો માહોલ સર્જાયો. ન્યાયાલયના પ્રથમ માળે આગ લાગવાની ઘટના બની હતી. જામનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.