VIDEO : વડોદરામાં બે મકાનમાં આગ, ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • 2 years ago
વડોદરાના બોડેલીના વાલોઠી બામરોલી ગામે આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં ભક્તિ ફળિયામાં બે ભાઈઓ રહે છે, જેમના બે જોડિયા મકાનોમાં આગ લાગી જતા અફરાતફરી મચી હતી. આ આગની ઘટનાને પગલે ઘરમાં રહેલો તમામ સામાન બળીને ખાક થઈ જતા, બંને ભાઈઓને લાગો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. લાગ લાગતા જ જાંબુઘોડા ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયર ફાયટરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.