સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત

  • 2 years ago
સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. જેમાં અડાજણ વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે. તેમાં ત્રણ દિવસમાં ત્રણ ભૂવા પડ્યા છે. તથા અડાજણ જોગાણી નગરમાં ભૂવો પડતા

સ્થાનિકોમાં આક્રોશ છે. વેસ્ટ ઝોનમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. જેમાં ભૂવા પાસે બેરીકેટ મારી SMCએ સંતોષ માન્યો છે.

Recommended