ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત

  • 2 years ago
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
ગઈકાલે રાજયમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો
ઉનાળામાં પ્રથમ વાર તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો
કંડલા એરપોર્ટ પર સૌથી વધુ તાપમાન 45 ડિગ્રી પર પહોંચ્યુ
અમદાવાદ સહિત 7 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર

Recommended