દિલ્હીમાં ફટાકડા નહીં ફોડવાનો નિર્ણય SCએ યથાવત રાખ્યો

  • 2 years ago
દિવાળી દરમિયાન પણ દિલ્હીમાં ફટાકડા પરનો પ્રતિબંધ દુર થવાનો નથી. ભાજપના નેતા મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તે અરજીમાં ફટાકડા પર પ્રતિબંધને સંસ્કૃતિ વિરુદ્ધ જણાવવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે.

Recommended