દિલ્હીમાં આપ પાર્ટીની એકતામાં લાગ્યો પલિતો

  • 2 years ago
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે AAP ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. હાલમાં આ બેઠકમાં 62માંથી 40 ધારાસભ્યો પહોંચી ગયા છે. સૂત્રોનું માનીએ તો આ બેઠક એટલા માટે થઈ રહી છે કારણ કે પાર્ટી કેટલાક ધારાસભ્યો સાથે સંપર્કમાં થઇ શકયો નથી.

Recommended