આજે દિલ્હીમાં CM અને ચીફ જસ્ટીસ જોઇન્ટ કોન્ફરન્સમાં ભાગ લેશે

  • 2 years ago
આજે CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. મુખ્યમંત્રી અને ચીફ જસ્ટીસ જોઇન્ટ કોન્ફરન્સમાં ભાગ લેશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સિવાય તમામ રાજ્યોની હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ઉપસ્થિત રહેશે. સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસ પણ ઉપસ્થિત રહેશે.

Recommended