આજે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાશે

  • 2 years ago
આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાશે. તેમજ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરાશે. તથા CM ભૂપેન્દ્ર પટેલ

અધ્યક્ષના નામનો પ્રસ્તાવ કરશે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની વરણી કરાશે. તથા કેબિનેટ મંત્રી કનુ દેસાઇ ઉપાધ્યક્ષ નામનો પ્રસ્તાવ કરશે.