ભારતમાં પ્રથમવાર તૈયાર કરાશે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન, ગુજરાતમાં ઉત્પાદન કરાશે

  • 2 years ago
ગુજરાતના વડોદરામાં ભારતીય વાયુસેના માટે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે. ટાટાએ એરબસ સાથે ડીલ કરી છે જેના મુજબ આ અત્યાધુનિક એરક્રાફ્ટ એરફોર્સ માટે તૈયાર કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી આ એરક્રાફ્ટ ભારતમાં બનતા ન હતા, પરંતુ પહેલીવાર ટાટાએ એરબસ સાથે કરાર કર્યો છે, જેના હેઠળ ગુજરાતની ધરતી પર C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે.

Recommended