કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ પુન:સ્થાપિત કરાશે

  • 2 years ago
ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા (Cheetah) ભારતમાં પરત ફરવા જઈ રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારત સરકાર (GOI) એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હવે તેમને નામીબિયાથી (Namibia) વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ (Special Charter Aircraft) દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.