નવસારી નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રાવેલર બસમાં આગ ભભૂકી

  • 2 years ago
નવસારી નજીક નેશનલ હાઈવે 48 ઉપર વેસ્મા ગામ નજીક આજરોજ એ ટ્રાવેલર બસમાં કોઈ અગમ્યકારણોસર આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ટ્રાવેલર બસમાં લાગેલી ભયાનક આગને પગલે ગણતરીની મીનીટોમાં ટ્રાવેલર બસ સંપૂર્ણ બળીને ખાક થઇ ગઈ હતી.

Recommended