સાવરકુંડલા રાજુલા હાઈવે ઉપર વનરાજની લટાર, વિડીયો થયો વાયરલ

  • 2 years ago
અમરેલી જીલ્લાના સાવરકુંડલાથી રાજુલા જતાં હાઈવે ઉપર સાંજના સુમારે લટાર મારી રહેલા સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો સાવરકુંડલાના રાજુલા હાઈવે પર આવેલા હાથસંગ થોરડી ગામ પાસેનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

Recommended