જેતપુરમાં હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ, યુવક અંડર ગ્રાઉન્ડ

  • 2 years ago
જેતપુરમાં એક યુવાનનો હવામાં ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. ફાયરીંગ કરનાર યુવક હર્ષિલ સરવૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મુક્યો હતો. આ વીડિયો અંગે પોલીસને જાણ થતાં વીડિયો મુકનાર યુવકે પોસ્ટ ડીલીટ કરી દીધી હતી અને હર્ષિલ અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયો છે. આ ઘટનામાં પોલીસે યુવક હર્ષિલની શોધખોળ હાથ ધરી છે.

Recommended