સિંહોનું સામ્રાજ્ય ગણાતા અમરેલીમાં સિંહના ટોળાનો વિડીયો વાયરલ

  • last year
છેલ્લા ઘણાં સમયથી સિંહના ટોળા ફરતા જોવા મળી રહ્યા છે. અને સિંહના ટોળાથી સોશિયલ મીડિયામાં રમૂજ પણ થતી હોય છે કે હવે તો સિંહના પણ ટોળા હોય છે. સિંહના ટોળા હોવાની કહેવતને લોકો ખોટી સાબિત કરી રહ્યા છે.