હરિધામ સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ

  • 2 years ago
થોડા દિવસ પહેલા આનંદસગર સ્વામીનો ભગવાન શિવને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચતા સમગ્ર રાજ્યમાં સ્વામીના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ હવે હરિધામ સોખડાના વધુ એક સંતનો વિડીયો વાયરલ થયો છે. જે બાદ વાયરલ વિડીયોમાં હરિધામ સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામી જ્ઞાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

Recommended