દારૂ અને ચવાણું વિતરણ કરાતો હોવાનો વિડીયો વાયરલ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થનાર હોય ત્યારે આચારસંહિતા લાગુ પડેલ છે. તેમ છતાં અનેક જગ્યાએ મતદારોને રીઝવવા દારુ અને ચવાણુંનું વિતરણ થતાં હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યાં છે.

Recommended