અંબાજી પોલીસ સ્ટેશન નજીક ટ્રક ખાડામાં ફસાયો

  • 2 years ago
બનાસકાંઠા જીલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદને લીધે રસ્તાઓનું ધોવાણ થતા વાહન ચાલકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. આજરોજ ખરાબ રસ્તાને લીધે રીંછડી રોડ ઉપર અંબાજી પોલીસ સ્ટેશનની નજીક એક ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. ટ્રકનું ત્યાર ખાડામાં ફસાઈ જતા રસ્તો બ્લોક થયો હતો. જેને લીધે રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

Recommended