પોલીસ વિભાગ કરતા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં વધુ કરપ્શન

  • 2 years ago
અમદાવાદના કાર્યક્રમમાં સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે કે સરકારી વકીલ ફેઈલ થાય તો પોલીસ પર માછલા ધોવાય છે. તથા ગુનેગારો માટે છટકવા માટે વકીલોની ફોજ ઉભી છે.
તેમજ પોલીસ વિભાગ કરતા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં વધુ કરપ્શન છે. તથા સૌથી ઓછો ભ્રષ્ટાચાર પોલીસ વિભાગમાં છે.