PASSના 1500 કરતા વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તમામ પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. ભાજપ દ્વારા હાર્દિક પટેલને વિરામ ગામથી ટીકીટ આપવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા વધુ એક માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે જેમાં પાસના કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે છે.

Recommended