અપક્ષના 3 ધારાસભ્ય ભાજપમાં જોડાશે

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે અપક્ષમાં ચૂંટાયેલા 3 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. અપક્ષમાંથી ચૂંટણી લડેલા ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઇ પણ ભાજપમાં જોડાશે. ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

Recommended