અમદાવાદની રથયાત્રામાં પોલીસ ટીઝર ગનથી સજ્જ

  • 2 years ago
અમદાવાદમાં 145મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે કોઈપણ અનિચ્છનીયન બનાવ ના બને તે માટે પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવા માટે કમર કસી છે. આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે કુલ 20 જેટલી ટીઝર ગન સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ રથયાત્રામાં સામેલ થશે. જેમને ટીઝર ગનના ઉપયોગ અંગેની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.

Recommended