કપરાડામાં જનસભાને સંબોધન કરતા PM બોલ્યા A-ફોર આદિવાસી

  • 2 years ago
કરતા વધુ લોકોને સંબોધન કર્યું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં છે.

વલસાડના કપરાડામાં જનસભાને સંબોધન કરતા તારકેશ્વર મહાદેવનો જયકાર બોલાવી PMએ સભાને સંબોધન કર્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદનીનો PMએ આભાર

માન્યો છે. તથા વડાપ્રધાને જણાવ્યું છે કે લોકતંત્રના ઉત્સવના મંડાણ થઈ રહ્યા છે. A - ફોર આદિવાસી, અમારી ABCD જ આદિવાસીથી શરૂ થાય છે. ભાજપની સરકાર આ વખતે

બધા રેકોર્ડ તોડી દેશે. ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માગશે હું આપીશ. આ વખતે હું મારા જ બધા રેકોર્ડ તોડીશ. આ ચૂંટણી મારી ગુજરાતની જનતા લડે છે. આ વિસ્તાર મારા

માટે નવો નથી. ગુજરાતના લોકો એવા છે કે જે ખભે ખભો મિલાવીને વિકાસ કરે છે.

Recommended