કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા ગૃહમાં બોલ્યા

  • 2 years ago
ખેડૂતોને ઓછી વીજળીનો મુદ્દો ગૃહમાં ગૂંજ્યો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ગૃહમાં કહ્યું

સૌથી ઓછી વીજળી ખેડૂતો વાપરે છે છતાંય કાપ: કગથરા

98% વીજળી ઉદ્યોગો વાપરે છતાંય ત્યાં કાપ નહીં: કગથરા

Recommended