પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કરશે કેસરિયા

  • 2 years ago
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. મહેન્દ્રસિંહ બારૈયા આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. આજરોજ તેમણે કોંગ્રેસમાં જૂથવાદ ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા.