પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કેસરિયો ધારણ કર્યો

  • 2 years ago
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ ઉપર જૂથવાદના આક્ષેપો કર્યા હતા.

Recommended