કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાનો મોટો દાવો

  • 2 years ago
કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાનો મોટો દાવો કર્યો છે કે, ભાજપે મને 50 કરોડની ઓફર કરી છે, ભાજપે મને લાલ ગાડીની પણ ઓફર કરી હતી, હું કોંગ્રેસની રણચંડી બનીને બોલું છું, લાલગાડી મળશે પણ મારા સમાજનું શું થશે? MBA થયેલા છોકરાઓ ધાબા ભરે છે, અમે નિમિષા સુથાર જેવા નકલી આદિવાસી નથી. માથું આપીશું પણ જમીન નહીં આપીએ.

Recommended