આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંબોધન

  • 2 years ago
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે છે. જ્યારે રાષ્ટ્રપતિ ગાંધીનગર રાજભવન પહોંચ્યા. વિધાનસભા ગૃહને રાષ્ટ્રપતિ સંબોધશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંબોધન કર્યું છે. આવતીકાલે જામનગર ખાતે હાજરી આપશે.