અખાત્રીજને લઈને સોનાની માગ ગત વર્ષ કરતા 11 ટકા વધી

  • 2 years ago
આજે અખાત્રીજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ છે. અખાત્રીજને લઈને સોનાની માગમાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં 11 ટકા સોનાની માગ વધી છે.