રાજકોટમાં ટ્રક માલિકનો ટ્રક પ્રત્યેનો અનોખો પ્રેમ

  • last year
રાજકોટમાં ટ્રક માલિકનો ટ્રક પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. 35 વર્ષથી જે ટ્રક ચલાવ્યો તે ટ્રક જ્યારે RTOમાં જમા કરાવ્યો ત્યારે ટ્રકની નંબર પ્લેટ કાઢી પોતાના ઘરનું નામ જ

ટ્રકના નંબર પ્લેટ પરથી રાખી દીધું ત્યારે કોણ છે આ અનોખા ટ્રક પ્રેમી અને આવું કરવાનું કારણ શું છે આવો જોઈએ.

Recommended