રાજકોટમાં બુકાણીધારી ટોળકીનો આતંક

  • 2 years ago
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલ બામણબોર જીઆઇડીસી વિસ્તારના આર કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગત રાત્રે બેથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમ્યાન ચાર બુકાનીધારી તસ્કારો ઘાતકી હથિયારો સાથે ત્રાટકયા હતા અને પાંચ કારખાનાના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ એકપણ સ્થળે ચોરી કરવામાં સફળતા મળી ન હતી.

Recommended