અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત

  • 2 years ago
અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. જેમાં સત્તાધાર, ચાણક્યપુરી, વાડજ સહિતના વિસ્તારોમાં ઢોરનો ત્રાસ વધતો જાય છે. તેમાં રખડતા ઢોરથી રસ્તા પરથી પસાર થતા

વાહનચાલકો પરેશાન છે. તેમજ મનપા તંત્ર રખડતા ઢોર મામલે ઘોર નિંદ્રામાં છે. જેમાં હાઇકોર્ટે પણ રખડતા ઢોરનો મુદ્દો ગંભીર ગણાવ્યો છે. તથા HCની ગંભીર નોંધ છતાં શહેરમાં

સ્થિતિ યથાવત છે.

Recommended