અમદાવાદમાં ફરી મેઘાની એન્ટ્રી| સુરતમાં ગુનાખોરી ચરમસીમાએ

  • 2 years ago
અમદાવાદમાં ફરી મેઘાની એન્ટ્રી થઇ છે. અમદાવાદમાં બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, શ્યામલ સહિતના વિસ્તામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધો-પોણો કલાક વરસેલા વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સુરત શહેરમાં ગુનાખોરી ચરમસીમાએ આવી ગઈ છે. અડાજણમાં બાઈક અડી જતા છરી વડે હુમલો થયો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

Recommended