Surat માં ફરી ટ્રાફિક પોલીસ સપડાઈ વિવાદમાં

  • 2 years ago
સુરત ટ્રાફિક પોલીસ ફરી ઉઘરાણી માટે વિવાદમાં સપડાઈ છે... સુરતમાં ક્રેન ચાલક અને કોન્ટ્રાકટરનો ઓડિયો વાયરલ થયો છે.... જેમાં ACP, DCPને રોજ 1 હજાર રૂપિયા આપવાનો ક્રેન ચાલકે ઉલ્લેખ કર્યો છે... સાથે જ રોજનું 1 હજારનું ડીઝલ ભરી આપવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ કર્યો છે...

Recommended