દીવ ટ્રાફિક પોલીસ સાથે બબાલની ઘટના

  • 2 years ago
અમરેલીના પ્રવાસીઓની દિવના ટ્રાફિક પોલીસ સાથે મારામારીની ઘટનાના વધુ ચોંકાવનારા વિડિયો સામે આવ્યા,દીવ જેઠી બાઈ બસ સ્ટેશન નજીકના સર્કલ પાસે આ બબાલ થતા તેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે,પહેલા વિડિઓ વાઇરલ થયો જેમાં દીવ ટ્રાંફિક પોલીસ પ્રવાસીઓ ઉપર તૂટી પડી હોય પરંતુ બબાલ શરૂ થઈ તે વિડિયો પાછળ થી વાઇરલ થયો છે જેમાં પ્રથમ દીવ પોલીસ પર પ્રવાસીઓ તૂટી પડયા હતા અને દીવ પોલીસને ઉભા રસ્તે દોડાવીને માર મારવામાં આવ્યો હતો....

Recommended