1500 લોકો સાથે છેતરપિંડી : સેટેલાઈટ પોલીસ સ્ટેશને ટોળા ઉમટ્યા

  • 2 years ago
તાજેતરમાં જ અમદાવાદમાં ટુર પેકેજના નામે 1500 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં ન આવતા સેટેલાઈટ પોલીસમાં ટોળાએ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં ટૂર પેકેજના નામે દરેક લોકો પાસેથી અલગ-અલગ રુપિયા લેવાયા હતા. 28 સપ્ટેમ્બરની ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ ન લેવાતા લોકોમાં ગુસ્સે ભરાયા હતા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.

Recommended